Aug 9, 2017 12:08
6 yrs ago
1 viewer *
English term

Psychometric Test

English to Gujarati Social Sciences Psychology
A tool used assess a candidate / participant on IQ, EQ, etc. Mostly in form of a Questionnaire.

Proposed translations

1 hr
Selected

માનસિક ક્ષમતા અને વર્તનનું પરીક્ષણ

Usually I transliterate technical words because specific words may not exist in Gujarati.
Something went wrong...
4 KudoZ points awarded for this answer. Comment: "Thank you! "
19 hrs

મનોમિતીય પરિક્ષણ કે મનોવૈજ્ઞાનિક પરિક્ષણ

psychometric test એટલે કે મનોમિતીય પરિક્ષણ વ્યક્તિની માનસિક ક્ષમતા અને વર્તણુકને માપવા માટે કરવામાં આવતું પરિક્ષણ પરંતુ લોક વ્યવહારમાં મનોવૈજ્ઞાનિક પરિક્ષણ તરીકે જ વધુ વપરાય છે અને ઓનલાઈન સંદર્ભ મળતા નથી
પુસ્તક સંદર્ભ:
વ્યવસાયી વ્યક્તિઓના માનસિક સ્વાસ્થ્યનો સહસંબંધાત્મક અભ્યાસ - ડો.ગીતા લગધીર


--------------------------------------------------
Note added at 20 hrs (2017-08-10 08:10:10 GMT)
--------------------------------------------------

મારા માનવા પ્રમાણે શુદ્ધ ગુજરાતી અનુવાદ માટે મનોમિતિય શબ્દ વાપરવો જોઈએ અને સરળ અનુવાદ માટે મનોવૈજ્ઞાનિક પરિક્ષણ કે પછી સાઈકોમેટ્રિક શબ્દ વાપરવો જોઈએ. મનોવૈજ્ઞાનિક પરિક્ષણ વધુ સરળ લાગે છે અને આપણે સમાચારોમાં ઘણીવાર વાંચીએ કે સાંભળીએ છીએ.
Note from asker:
Thank you for providing detailed reply. It helped
Something went wrong...
Term search
  • All of ProZ.com
  • Term search
  • Jobs
  • Forums
  • Multiple search